ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીનની ચિંતા 2022ના શક્તિશાળી વાવાઝોડું હિનામનોરએ  વધારી દીધી છે 

યુએસ જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર મુજબ સુપર ટાઈૂન હિનામનોર હાલ લગભગ 160 માઈલ (257 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું છે

આ વાવાઝોડું ચીનના પૂર્વી તટ, જાપાનના દક્ષિણી તટ અને ફિલિપાઈન્સના લોકો માટે મોટો ખતરો છે.

આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે સમુદ્રમાં આશરે 50 ફૂટ ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની આશંકા છે. 

જોકે નિષ્ણાતોનો અંદાજ છે કે આ વાવાઝોડું આવનારા દિવસોમાં નબળું પડશે.

આ સમાચાર પણ વાંચો :  ગણપતિ બાપા મોરિયા- ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશ મૂર્તિની થઇ સ્થાપના- કિંમત જાણીને આંખો ચાર થઈ જશે- જુઓ ફોટોગ્રાફ્સ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment