ભારત હાલ કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ આગળ આવીને મદદ કરી છે.
યુ.એન.ની અનેક એજન્સીઓએ કોવિડ -19 રોગચાળાને પહોંચી વળવા ભારતને આશરે 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલ્યા છે. સાથે જ આશરે 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખથી વધારે ફેસ શિલ્ડ મોકલી છે.
આ ઉપરાંત યુનિસેફ ભારતને કોરોના વેક્સિન રાખવા માટે 'કોલ્ડ ચેન' ઉપકરણ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે કયા રાજ્ય ને આપ્યા કેટલા રેમડેસિવર? આંકડા છેક અત્યારે બહાર આવ્યા.. જાણો વિગત…