315
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યુએસ સેનાએ(US Army) તેના તમામ ચિનૂક હેલિકોપ્ટરની(Chinook helicopter) ઉડાન પર પ્રતિબંધ(Prohibition) મૂક્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચિનૂક હેલિકોપ્ટરના એન્જિનમાં(Chinook helicopter engine) આગ લાગવાની(catch fire) સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાયુસેનાએ(Air force) અમેરિકાના(USA) પ્રતિબંધોને લઈને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
અમેરિકી વાયુસેનાના(US Air Force) નિર્ણય બાદ ભારતીય અધિકારીઓએ(Indian officials) કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે યુએસ આર્મીના કાફલામાં(US Army fleet) આવા 400 જેટલા હેલિકોપ્ટર છે.
આ સમાચાર પણ વાંચો : દુખદ- શીત યુદ્ધનો અંત લાવનાર આ દિગ્ગજ નેતાનું થયું નિધન- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
You Might Be Interested In