Site icon

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા

News Continuous Bureau | Mumbai
અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા છે. જોકે સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ જો બાઇડેન કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી, તેથી તે સુરક્ષિત છે. હાલ વ્હાઈટ હાઉસમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.  વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે લોકોને મળ્યા છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કમલા હેરિસે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. કમલા હેરિસમાં કોરોનાના ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી.

આ સમાચાર પણ વાંચો : કોણ છે એલન મસ્ક? શી રીતે એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા? જાણો તેમના જીવનની કહાણી. 

Join Our WhatsApp Community
Bill Gates Jeffrey Epstein Connection: ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો? જેફ્રી એપસ્ટીન વિવાદમાં બિલ ગેટ્સે સ્વીકારી પોતાની ભૂલ; જાણો શું છે આખો મામલો
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
US F-22 Fighter Jets: ઈઝરાયેલમાં પીએમ મોદીના લેન્ડિંગ પહેલા અમેરિકાનું ‘એક્શન’: ઈરાન સરહદ પાસે F-22 ફાઈટર જેટ્સ તૈનાત; શું મહાયુદ્ધની શરૂઆત થશે?
CIA Message to Iranians Farsi: CIA એ ઈરાનના લોકો માટે જાહેર કર્યો ફારસી સંદેશ, ગુપ્ત માહિતી આપનારને મોટી ઓફર!
Exit mobile version