Site icon

યુદ્ધમાં રશિયાની સૌથી મોટી જીત, યુક્રેનની સેનાના આ ગઢ પર કર્યો કબ્જો.. જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

રશિયા(Russia) સાથેના યુદ્ધમાં યુક્રેન(Ukraine), દક્ષિણમાં એક કિલ્લો(fort) ગુમાવી ચૂક્યું છે.

82 દિવસથી રશિયન દળોના(Russian forces) હુમલાનો સામનો કરી રહેલું મેરીયુપોલ(Mariupol) શહેર હવે યુક્રેનના હાથમાંથી નીકળી ગયું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુક્રેનની સેનાની(Ukraine Army) છેલ્લી ટુકડીએ મેરીયુપોલના એઝોવાસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં(Azovastel steel plant) રશિયન સેનાને આત્મસમર્પણ(Surrender) કરી દીધું છે.

ભીષણ લડાઈ બાદ રશિયન સેના દ્વારા મારિયુપોલ પર કબજો મેળવવો એ પુતિન માટે મોટી જીત માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : યુદ્ધની અવળી અસર: હવે આ અમેરિકન ફાસ્ટ-ફૂડ કંપનીએ રશિયા છોડવાની જાહેરાત કરી, કંપનીએ ખરીદનારની શોધ શરૂ કરી..

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version