વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોના વાયરસના તમામ વેરિઅન્ટ અથવા સ્ટ્રેનનું નામકરણ કરી દીધુ છે.
કોરોના વાયરસના સ્ટ્રેન અથવા વેરિઅન્ટના કોઇ દેશ વિશેષ સાથે જોડવાને લઇને વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નામકરણની આ કવાયત કરી છે.
જેની હેઠળ ભારતમાં સૌથી પહેલા કોરોનાના વેરિઅન્ટ B.1.617ને ડેલ્ટા વેરિઅન્ટ ગણાશે.
ઉલ્લેખનીય છે કે આ વેરિઅન્ટ અત્યાર સુધી 53 દેશમાં જોવા મળી ચુક્યો છે અને સાત અન્ય દેશોમાં પણ તેની અનઓફિશિયલ ઓળખ થઇ છે.
મોદી સરકારના આ મહત્વપૂર્ણ મંત્રી ની તબિયત ખરાબ થતા એઇમ્સ માં દાખલ. જાણો વિગત…
