Site icon

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને સૌથી મોટો ઝટકો, બ્લેક સીમાં વિસ્ફોટથી ‘આ’ રશિયન યુદ્ધ જહાજ થયું નષ્ટ… 

News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે. 

Join Our WhatsApp Community

આ 50 દિવસોમાં યુક્રેને રશિયન સેનાને જોરદાર ટક્કર આપી છે અને હવે તેણે રશિયાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. 

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની સેનાએ બ્લેક સીમાં તૈનાત એક રશિયન મિસાઈલ ક્રૂઝર 'Moskva'ને મિસાઈલ હુમલાથી નષ્ટ કરી દીધું છે. 

આ ઘટનામાં હજુ સુધી ક્રૂઝ પર સવાર કોઈપણ સૈનિકની જાનહાની થઈ નથી. જો કે આગને કારણે ક્રુઝને ઘણું નુકસાન થયું હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો  : અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત બ્રુકલિનમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ નીકળ્યો રીઢો ગુનેગાર, પોલીસે કરી ધરપકડ, રાખ્યું હતું આટલા હજાર ડોલરનું ઇનામ

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version