Abu Dhabi Crown Prince : બ્રુનેઈ પછી બીજા તેલ ઉત્પાદન કરતા દેશની ભારત સાથે ભાગીદારી. આજે આ દેશના ક્રાઉન પ્રીંસ ભારતમાં….

Abu Dhabi Crown Prince : અબુધાબી ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનની ભારતની ત્રણ દિવસીય યાત્રા

by Hiral Meria
Abu Dhabi Crown Prince sheikh khaled bin mohamed bin zayed al nahyan in india today

News Continuous Bureau | Mumbai

Abu Dhabi Crown Prince

  • અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતની ( India ) ત્રણ દિવસીય યાત્રા પર છે  

  • ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ( sheikh khaled bin mohamed bin zayed al nahyan ) PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ક્રાઉન પ્રિન્સ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે

  • પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અબુ ધાબીના પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બીન ઝાયેદની ભારત ( Narendra Modi ) મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

  • તેમની સાથે UAE સરકારના ઘણા મંત્રીઓ અને બિઝનેસ ડેલિગેશન પણ હશે.

  • હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે તેમની ભારત મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, 2 આતંકીઓ છપ્પન હુર પાસે પહોંચી ગયા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More