218
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ બ્લાસ્ટ વેઠી રહ્યુ છે.
પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં એક મસ્જીદમાં બ્લાસ્ટ થયો છે
આ બ્લાસ્ટમાં મસ્જિદના ઈમામ સહિત 15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
જોકે અત્યાર સુધી આ સંબંધિત કોઈ સત્તાકીય નિવેદન સામે આવ્યુ નથી.
આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ
You Might Be Interested In