Site icon News Continuous Bureau | Mumbai

તાલિબાનિઓને મોટો ઝટકો.. અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ 44 તાલિબાન આતંકીઓને ઠાર કર્યા છે..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

29 ઓગસ્ટ 2020 

અફઘાનિસ્તાનના કંદૂજ પ્રાંતમાં સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી જેમાં ઓછામાં ઓછા 44 તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા છે, સેનાના એક નિવેદનમાં શનિવારે (29 ઓગસ્ટ) આપવામાં આવી છે.

નિવેદનમાં જણાવ્યા મુજબ, ઇમામ સાહિબ નામના  જિલ્લામાં આ કાર્યવાહી  યુદ્ધ વિમાનો દ્વારા કરવામાં આવી છે.  આ કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોમાં સશસ્ત્ર જૂથના ત્રણ સ્થાનિક કમાન્ડરનો સમાવેશ થાય છે, એમ સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવ્યું છે.

વરિષ્ઠ સૈન્ય કમાન્ડરનો હવાલો આપતા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાલી રહેલી કાર્યવાહીમાં 37 બળવાખોરો પણ ઘાયલ થયા છે. તાલિબાન આતંકવાદીઓ કે જે કંદૂજ પ્રાંતના ભાગોમાં સક્રિય છે, તેઓએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version