222
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
છેલ્લા ઘણા સમયથી તાબિલાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે ત્યારે હવે તાલિબાનો દ્વારા સ્કુલ ખોલવાને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહિલાઓને તેમના અધિકારો આપવાનો દાવો કરનારા તાલિબાને અફઘાનિસ્તાનમાં સ્ત્રી શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
નવા હુકમનામા હેઠળ છોકરીઓને માધ્યમિક શિક્ષણ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માધ્યમિક કે ઉપરનું શિક્ષણ માત્ર પુરુષો માટે જ હશે.
તાલિબાનના આ નિર્ણય બાદ અફઘાનિસ્તાન વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં લોકોને માધ્યમિક શિક્ષણ માટે પણ સંઘર્ષ કરવો પડશે.
સંજય રાઉત ઉવાચ : મોદી જેવો નેતા થયો નથી અને થશે નહીં; જાણો વિગત
You Might Be Interested In