205
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાન(Afghanistan)માં ડ્રોન હુમલા(Drone attack)માં અલ કાયદાના વડા અયમાન અલ-જવાહિરી(Al-Qaida leader Ayman al-Zawahiri) ઠાર મરાયો છે.
અમેરિકા(USA)એ દાવો કર્યો છે કે તેણે આતંકી સંગઠન અલ કાયદા(Al-Qaida)ના નેતા અયમાન અલ-જવાહિરી(Ayman al-Zawahiri)ને ડ્રોન હુમલામાં માર્યો છે.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે.
વર્ષ 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે.
આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી
You Might Be Interested In