Site icon

Alaska Airlines: અલાસ્કામાં વિમાનની બારી આકાશમાં તૂટી પડતાં મચી ગયો હંગામો.. એરલાઈન્સે ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું.. જુઓ વિડીયો

Alaska Airlines: અમેરિકન અલાસ્કા એરલાઈન્સનું એક પ્લેન જ્યારે ફલાઈટ કરી રહ્યું હતું, ત્યારે હજારો ફૂટ ઊંચાઈએ ફલાઈટની એક બારી હવામાં ઉંડી ગઈ હતી. જે બાદ પ્લેનને એમરજન્સી લેન્ડીંગ કરી હતી. જેમાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી.

Alaska Airlines In Alaska, there was a commotion as the window of the plane broke in the sky.. Airlines made an emergency landing.

Alaska Airlines In Alaska, there was a commotion as the window of the plane broke in the sky.. Airlines made an emergency landing.

 News Continuous Bureau | Mumbai

Alaska Airlines: અમેરિકન અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે ટેકઓફ કરી હજારો ફૂટ ઉંચે આકાશમાં ફલાઈટ કરી રહી હતી ત્યારે તેની બારીનો ( window blowout ) એક ભાગ આકાશમાં તૂટીને હવામાં ઉડી ગયો હતો. આ પછી મુસાફરોમાં ( passengers ) ગભરાટ ફેલાયો હતો અને ત્યારબાદ પ્લેનને અમેરિકાના ઓરેગોનમાં ( Oregon ) ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, આ દરમિયાન કોઈને ઈજા થઈ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રૂ ( Crew ) સવાર હતા. એરલાઈને કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. એરલાઈને જણાવ્યું હતું કે, “આજે સાંજે (વિદેશ સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે) પોર્ટલેન્ડ ( Portland ) , ઓરેગોનથી ઓન્ટારિયો, કેલિફોર્નિયા જતી અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ ( Alaska Airlines Flight ) 1282 પર ટેકઓફ ( take off ) કર્યાના થોડા સમય બાદ એક ઘટના બની હતી,” એરલાઈને જણાવ્યું હતું. પ્લેન 174 મહેમાનો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

પ્લેન 16,000 ફૂટની ઉંચાઈ પર હતું ત્યારે આ ઘટના બની હતી: સુત્રો…

એક રિપોર્ટ મુજબ, આ પ્લેન કેનેડાના ઓન્ટારિયો જઈ રહ્યું હતું, પરંતુ તેનું પોર્ટલેન્ડમાં જ ઈમરજન્સી લેન્ડિંગ ( Emergency landing ) કરવું પડ્યું હતું. એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ એરોપ્લેન્સે એક અંગ્રેજી મિડીયાને માહિતી આપતા કહયું હતું કે, “અમને અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ #AS1282 સાથે સંકળાયેલી ઘટનાની જાણ થતા જ. અમે વધુ માહિતી એકત્ર કરવા માટે કામ કરી રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : Indian Navy: ભારતીય નૌકાદળે અપહરણ કરેલ કાર્ગો જહાજમાંથી 15 ભારતીયો સહિત આટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.. આ રીતે પાર પાડ્યું ઓપરેશન…

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAware ના ડેટા અનુસાર, હવામાં ઉડતા સમયે પ્લેન 16,000 ફૂટની ઉંચાઈ પર હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે એક ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે આ ઘટના અંગે શક્ય તેટલી વધુ માહિતી એકઠી કરી રહ્યું છે. જેમાં આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version