Site icon

America: પત્ની સાથે સુવાનું પડ્યું મોંઘું, કોર્ટે પુરુષને આટલા વર્ષની જેલની સજા ફટકારીઃ હકિકત જાણીને તમે પણ વિચારતા રહી જશો.. વાંચો વિગતે અહીં…

America:પતિ – પત્નીના સંબંધોમાં શારીરિક સંબંધ બંધાવો એ સામાન્ય વાત છે. પરંતુ અમેરિકામાં એક એવી ઘટના બની છે જ્યાં એક પુરુષને તેની પત્ની સાથે શારીરિક સંબંધ રાખવા બદલ 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

America: Sleeping with wife becomes expensive, court sentences man to 2 years in jail: Know the truth and keep thinking

America: Sleeping with wife becomes expensive, court sentences man to 2 years in jail: Know the truth and keep thinking

News Continuous Bureau | Mumbai 

America: પતિ – પત્નીના ( Husband – Wife ) સંબંધોમાં શારીરિક સંબંધ ( physical relationship ) બંધાવો એ સામાન્ય વાત છે. પરંતુ અમેરિકા (America) માં એક એવી ઘટના બની છે જ્યાં એક પુરુષને તેની પત્ની સાથે શારીરિક સંબંધ રાખવા બદલ 2 વર્ષની જેલની ( Jail )  સજા ફટકારવામાં આવી છે. આ 40 વર્ષીય વ્યક્તિનું નામ ટ્રેવિસ ફિલ્ડગ્રોવ ( Travis Fieldgrove ) છે. જ્યારે તેની 21 વર્ષની પત્નીનું નામ સામંથા કર્શનર (Samantha Kershner) છે. આ કપલના લગ્ન 1 ઓક્ટોબરના રોજ નેબ્રાસ્કાના ( Nebraska ) હેસ્ટિંગ્સમાં થયા હતા. પતિ પત્ની બન્યા પછી પણ શારીરિક સંબંધ બનાવવા બદલ તેમને સજા થઈ છે. હવે તમે વિચારતા હશો કે પુરુષને તેની જ પત્ની સાથે સેક્સ કરવા બદલ સજા કેમ આપવામાં આવી.

Join Our WhatsApp Community

હકિકતમાં જે પુરુષે છોકરી સાથે લગ્ન કર્યા તે તેની સગી પુત્રી છે. વાંચીને વિચારતા રહી ગયા ને… પરંતુ એ ઘટના સાચી છે. સામંથા એ વ્યક્તિની પત્ની અને પુત્રી બંને છે. એક રિપોર્ટ મુજબ બંનેએ કબૂલાત પણ કરી લીધી કે તેમની વચ્ચે પ્રેમ અને શારીરિક સંબંધો હતા. સામંથાએ પોલીસને જણાવ્યું કે 3 વર્ષ પહેલા તેણે તેની માતાને પૂછ્યું હતું કે તેનો પિતા કોણ છે. તે તેના પિતાને મળવા માંગતી હતી. વારંવાર પૂછવા પર માતાએ પિતાની ઓળખ જાહેર કરી અને કહ્યું કે તેના પિતા ફિલ્ડગ્રોવ છે.

ડીએનએ ટેસ્ટમાં સત્ય બહાર આવ્યું…

ફિલ્ડગ્રોવ વિશે જાણ્યા પછી સામન્થા તેના પિતા સાથે 3 વર્ષ સુધી પુત્રીની જેમ રહેતી હતી. ધીમે-ધીમે તેમની વચ્ચેના સંબંધો બદલાવા લાગ્યા અને તે શારીરિક સંબંધ બાંધવા સુધી પહોંચી ગયા. બંનેએ પોલીસને એ નહોતું જણાવ્યું કે, તેમના સંબંધો પિતા-પુત્રીથી ( Father Daughter ) કેવી રીતે પતિ-પત્ની સુધી પહોંચી ગયા. જો કે, તેમણે ચોક્કસપણે સ્વીકાર્યું કે બંને વચ્ચે ઘણી નિકટતા હતી. બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ વાત સામે આવી હતી. ડીએનએ ટેસ્ટમાં સત્ય બહાર આવ્યું કે બંને વચ્ચેનો સાચો સંબંધ પિતા અને પુત્રીનો હતો. પરંતુ તેમણે હદ વટાવીને આ સંબંધનું અપમાન કરીને વ્યભિચાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : RapidX Train: પહેલી નમો ભારત ટ્રેન શરૂ, લોકોમાં જોવા મળ્યો અદભૂત ઉત્સાહ, પહેલા દિવસે જ “આટલા” મુસાફરો..જાણો નમો ભારત ટ્રેનની ખાસિયતો.… વાંચો વિગતે અહીં..

ફિલ્ડગ્રોવ અને સામન્થા બંનેએ સ્વીકાર્યું કે તેઓએ વ્યભિચાર કર્યો હતો અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધનું અપમાન કર્યું છે. બંનેનો બચાવ કરતા એટર્ની જેફ લોફ્લરે જણાવ્યું હતું કે ફિલ્ડગ્રોવ ખૂબ જ શરમ અનુભવે છે અને ફરી ક્યારેય આવું કંઈ કરશે નહીં. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કર્શનરે પોલીસને એમ પણ કહ્યું હતું કે તેની સાવકી બહેન સાથે તેની સ્પર્ધા હતી કે તેના પિતા સાથે પહેલા કોણ સૂશે. કોણ પહેલા શારીરિક સંબંધ બાંધશે. ફિલ્ડગ્રોવને તેની પુત્રી સાથે સૂવા બદલ 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Russia: પુતિને ટ્રમ્પને આપ્યો સૌથી મોટો આંચકો! પ્લુટોનિયમ કરાર રદ્દ, રશિયા હવે શું કરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Exit mobile version