269
Join Our WhatsApp Community
- અમેરિકા અને પેરિસમાં પીઆઈએના હોટલ અટેચ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં રૂસલવેલ્ટ હોટલ અને પેરિસમાં સ્ક્રાઇબ હોટલ અટેચ કરવામાં આવ્યા છે.
- આગાઉ મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ તરફથી લીઝ પર લેવામાં આવેલા વિમાન જપ્ત થયા હતાં
- આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી લોનની ચુકવણી ના કર્યા બાદ કરવામાં આવી છે
You Might Be Interested In