ભારત વિરુદ્ધ કાવતરામાં પૈસા ખર્ચીને નાદાર થનાર પાકિસ્તાનને વધુ એક આંચકો, અમેરિકા અને પેરિસમાં હોટલ પણ અટેચ. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • અમેરિકા અને પેરિસમાં પીઆઈએના હોટલ અટેચ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં રૂસલવેલ્ટ હોટલ અને પેરિસમાં સ્ક્રાઇબ હોટલ અટેચ કરવામાં આવ્યા છે.
  • આગાઉ મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ  તરફથી લીઝ પર લેવામાં આવેલા વિમાન જપ્ત થયા હતાં
  • આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી લોનની ચુકવણી ના કર્યા બાદ કરવામાં આવી છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More