Site icon

ક્વાડ સમિટ પહેલા આ દેશમાં સત્તા પરિવર્તન, નવા વડાપ્રધાને લીધા શપથ… પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક 

 News Continuous Bureau | Mumbai

ઑસ્ટ્રેલિયાના(Australia) લેબર પાર્ટીના(Labor Party) વડા એન્થોની અલ્બેનિસે(Anthony Albanese) આંતરરાષ્ટ્રીય મિટિંગ(International meeting) માટે ટોક્યો(Tokyo) જતા પહેલા દેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે.

Join Our WhatsApp Community

અલ્બેનીઝ પદભાર સંભાળ્યા બાદ સીધા જ ક્વાડ સમિટમાં(Quad Summit) ભાગ લેવા માટે જાપાન(Japan) જશે જ્યાં જેઓ પીએમ મોદીને(PM Modi) પણ મળશે.

તેઓ ક્વાડ પહેલ અને કાર્યકારી જૂથોની સ્થિતિનું મૂલ્યાંકન કરશે, સહકાર માટે નવા ક્ષેત્રો સૂચવશે અને ભાવિ સહકાર(Future cooperation) માટે વ્યૂહાત્મક દિશા(Strategic direction) અને દ્રષ્ટિ પ્રદાન કરશે.

આ સાથે જ એન્થોની અલ્બેનીઝ દેશના 31માં વડા પ્રધાન(Prime Minister) બન્યા છે. 

એન્થોની અલ્બેનીઝે મત આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘આભાર ઓસ્ટ્રેલિયા.’ “ઓસ્ટ્રેલિયન લોકોએ આજે ​​રાત્રે પરિવર્તન માટે મતદાન કર્યું”

આ સમાચાર પણ વાંચો :   વિશ્વના આ દેશમાં કોરોના પાછો ફર્યો, ભારત સહિત 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ.. જાણો વિગતે

MODI IN ISRAEL: પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ, ૨૭ કરારો સાથે ભારત પરત ફરશે; એરપોર્ટ પર ભાવુક વિદાયના દ્રશ્યો..
Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
Pakistan-Afghanistan War:પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન: મધરાતે એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો? જાણો અત્યાર સુધીના મોટા અપડેટ્સ.
Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Exit mobile version