મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ આતંકી હુમલાની(Mumbai terror attack) જેમ સોમાલિયાની(Somalia) રાજધાની મોગાદિશુમાં(Mogadishu) આતંકી હુમલો થયો છે. 

આ હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન(International terrorist organization) અલ-કાયદા(Al-Qaeda) સાથે જોડાયેલા અલ-શબાબ(Al-Shabaab) જૂથે સોમાલિયા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

જોકે આતંકવાદીઓ હજુ પણ હયાત હોટલમાં છુપાયેલા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ(terrorists) વચ્ચે ભીષણ અથડામણ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં હાઈ એલર્ટ- મુંબઈમાં પોલીસને આ દેશમાંથી આવ્યો આતંકવાદી હુમલાની ધમકીભર્યો અનામી કોલ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More