ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો થઇ ચૂકયો છે અને દેશમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો કાબુલ એરપોર્ટ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે
પ્રાપ્ત જાણકારી મુજબ તાલિબાની ફાઇટરો એ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે.
જોકે, તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ નથી કરી. હાલ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં છે.
આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, મહિલા મોર્ચાના આ અધ્યક્ષે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું ; જાણો વિગતે
