405
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai.
અમેરિકા(US) બાદ હવે નાઈજીરિયા(Nigeria)માં ફાયરિંગ(firing)ની ઘટના સામે આવી છે.
નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક ચર્ચ(church)માં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા 50 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જો કે રિપોર્ટ્સ મુજબ નાઈજીરિયાની સરકારે આ ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે અંગે કોઈ અધિકૃત માહિતી આપી નથી.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ફાયરિંગ કોઈ સ્થાનિક બદમાશે કર્યું કે પછી કોઈ આતંકી ઘટના છે.
You Might Be Interested In