અમેરિકા હવે આ દેશમાં ચર્ચમાં થયું અંધાધૂંધ ફાયરિંગ- 50 લોકોએ જીવ ગુમાવ્યા- અનેક ઘાયલ

by Dr. Mayur Parikh

News Continuous  Bureau | Mumbai.

અમેરિકા(US) બાદ હવે નાઈજીરિયા(Nigeria)માં ફાયરિંગ(firing)ની ઘટના સામે આવી છે.

નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક ચર્ચ(church)માં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા 50 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

જો કે રિપોર્ટ્સ મુજબ નાઈજીરિયાની સરકારે આ ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે અંગે કોઈ અધિકૃત માહિતી આપી નથી.  

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ  ફાયરિંગ કોઈ સ્થાનિક બદમાશે કર્યું કે પછી કોઈ આતંકી ઘટના છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More