અમેરિકાના સેન ડિયાગો ઝૂ માં આઠ ગોરીલાઓ ને કોરોના થયો.
આ આઠેય ગોરીલા એક પાંજરામાં સાથે રહી રહ્યા હતા.
શંકાની સોય પાર્કમાં કામ કરતા કર્મચારીઓ તરફ સેવાઇ રહી છે કારણ કે તેઓ પણ પોઝિટિવ થયા છે.
તકેદારીના પગલારૂપે આ તમામ ગોરીલાઓ ને હવે અલગ કરી દેવામાં આવ્યા છે તેમ જ તેમનો ઉપચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
