133
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- Pakistan:પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ઉગ્રવાદીઓએ સોમવારે પોલીસ સ્ટેશનો, રેલવે લાઈનો અને હાઈવે પરના વાહનોને લક્ષ્યાંક બનાવીને ૧૪ સૈનિકો સહિત ઓછામાં ઓછા ૭૩ લોકોની હત્યા કરી છે.
- ઉગ્રવાદીઓએ મુખ્યત્વે હાઈવે પરના વાહનો, ટ્રકો તેમજ રેલવે લાઈનો અને પોલીસ સ્ટેશનોને લક્ષ્યાંક બનાવ્યા હતા.
- પાકિસ્તાનની દમનકારી નિતીઓના વિરોધમાં બલુચીસ્તાનના લોકોનું હિંસક આંદોલન
Pakistan faces its worst rebel attacks from Baloch armed groups in years.
Over 130 Pakistani Military men killed.
Over 40 civilians mostly from Punjab killed.
Dozens of Pakistani Military men injured.BLA has released videos of its attacks on Pakistan Army Camps in Balochistan. pic.twitter.com/7QiVcBlRHT
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 26, 2024
આ સમાચાર પણ વાંચો:ICC chairman : જય શાહનો જય જયકાર, ICCના નવા ચેરમેન બન્યા. પહેલો ગુજરાતી માણસ ચેરમેન બન્યો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In