164
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Bangladesh Crisis :
-
ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર સલમાન એફ રહમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનિસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.
-
તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો હતો.
-
હવે તેમને જેલ રવાના કરવામાં આવ્યા છે. ઠાકાની અદાલતમાં તેમના પર ખટલો ચાલશે.
આ સમાચાર પણ વાંચો: Delhi flag hoisting row: દિલ્હીમાં ધ્વજ ફરકાવવાના વિવાદમાં નવો ટ્વીસ્ટ, એલજીએ આતિશીની જગ્યાએ આ મંત્રીના નામને આપી મંજૂરી…
You Might Be Interested In