Bangladesh Crisis : શેખ હસીનાના સલાહકાર અને પૂર્વ કાયદા મંત્રીની ધરપકડ

Bangladesh Crisis : બાંગ્લાદેશ પોલીસે મંગળવારે સાંજે પદભ્રષ્ટ પીએમ શેખ હસીનાના ખાનગી ઉદ્યોગ અને રોકાણ સલાહકાર અને અગ્રણી ઉદ્યોગપતિ સલમાન ફઝલુર રહેમાન અને ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનિસુલ હકની ધરપકડ કરી હતી.

by kalpana Verat
Bangladesh Crisis Sheikh Hasina's adviser, former Law minister arrested in Dhaka

 News Continuous Bureau | Mumbai 

Bangladesh Crisis : 

  • ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર સલમાન એફ રહમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનિસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.

  • તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો હતો.

  • હવે તેમને જેલ રવાના કરવામાં આવ્યા છે. ઠાકાની અદાલતમાં તેમના પર ખટલો ચાલશે.

આ સમાચાર પણ વાંચો:  Delhi flag hoisting row: દિલ્હીમાં ધ્વજ ફરકાવવાના વિવાદમાં નવો ટ્વીસ્ટ, એલજીએ આતિશીની જગ્યાએ આ મંત્રીના નામને આપી મંજૂરી…

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More