Site icon

ભારતના પાડોશી એવા આ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સીધા 50 ટકા વધ્યા- શ્રીલંકાની માફક લોકો રસ્તા પર- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

બાંગ્લાદેશ(Bangladesh)માં મોંઘવારી(Inflation)થી ત્રસ્ત જનતાને સરકારે(Govt) વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલ(petrol diesel price hike)ની કિંમતોમાં ૫૧.૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવ(fuel rate)માં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે. 

Join Our WhatsApp Community

 

ગઈકાલે રાત્રે ૧૨.૦૦ કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર ઓક્ટેનની કિંમત હવે ૧૩૫ ટકા થઈ ગઈ છે, જે ૮૯ ટકાના પાછલા ભાવથી ૫૧.૭ ટકા વધુ છે. બાંગ્લાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત હવે ૧૩૦ ટકા છે, એટલે કે તેમાં ૪૪ ટકા જેટલો વધારો કરાયો છે.  

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા ચીનની સોડ માંથી ખસ્યું- ભારતના ઇશારે ચાઈનીઝ વોર શિપ ને અટકાવી

વીજળી, ઉર્જા અને ખનીજ સંસાધન મંત્રાલયે ફ્યુલની કિંમતોમાં વધારાને લઈને નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ઇંધણના ભાવ(Fuel rate)માં વૃદ્ધિને કારણે આ નિર્ણય થયો છે. ઓછા ભાવ પર ઈંધણ વેચવાને કારણે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન(Bangladesh Petroleum Corporation)ને ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે ૮,૦૧૪.૫૧ ટકાનું નુકસાન થયું છે. મંત્રાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફ્યૂલની કિંમત વધવાથી ભારત સહિત ઘણા દેશ પહેલા આ નિર્ણય લઈ ચૂક્યા છે.

Iran Army Helicopter Crash Isfahan: ઈરાન હેલિકોપ્ટર ક્રેશ: યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય હેલિકોપ્ટર ખાબક્યું ૪ લોકોએ જીવ ગુમાવ્યા..
PM Mark Carney India Visit: ભારતને ખુશ કરવા કેનેડાનો મોટો દાવ! પીએમ માર્ક કાર્નીના આગમન પહેલા આતંકી તહવ્વુર રાણા પર એક્શન; નાગરિકતા છીનવાશે.
Donald Trump: અમેરિકી સેના હજુ તૈયાર નથી! ઈરાન પર હુમલા પહેલા જનરલે ટ્રમ્પ સામે મૂક્યું અસલી ચિત્ર; સંરક્ષણ ક્ષેત્રમાં મચ્યો હડકંપ.
PM Modi’s Israel Visit: ઈઝરાયેલના સ્પીકરની વિપક્ષને ગર્જના: ‘PM મોદીનું સ્વાગત ભવ્ય જ થશે’, સંસદમાં સંબોધન મુદ્દે મચ્યો ભારે હોબાળો.
Exit mobile version