Site icon

Bangladesh Hindus : બાંગ્લાદેશમાં રસ્તાઓ પર ‘જય શ્રી રામ’ના નારા ગૂંજ્યા, હુમલાના વિરોધમાં હજારો હિંદુઓના દેખાવ. જુઓ વિડીયો

Bangladesh Hindus : બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચના નેજા હેઠળ હિંદુઓ રાજધાની ઢાકાના શાહબાગમાં એકત્ર થયા હતા

Bangladesh Hindus Chants of 'Jai Shri Ram' rang out on the streets of Bangladesh, as thousands of Hindus protested the attack. Watch the video

Bangladesh Hindus Chants of 'Jai Shri Ram' rang out on the streets of Bangladesh, as thousands of Hindus protested the attack. Watch the video

News Continuous Bureau | Mumbai

Bangladesh Hindus :   શેખ હસીના સરકારના વિરોધમાં શરૂ થયેલા અનામત આંદોલનમાં કટ્ટરવાદી તત્ત્વોએ હિંદુઓને ( Hindus  ) પણ નિશાન બનાવ્યા હતા અને તેમના ઘરો, મંદિરોને સળગાવી દીધા હતા.  

Join Our WhatsApp Community

Bangladesh Hindus :  આ અત્યાચારના વિરોધમાં હવે હિંદુઓ બાંગ્લાદેશમાં રસ્તા પર ઉતર્યા છે. 

 બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચના નેજા હેઠળ હિંદુઓ રાજધાની ઢાકાના ( Dhaka ) શાહબાગમાં એકત્ર થયા હતા અને દેશમાં લઘુમતીઓ ( Minorities )  વિરુદ્ધ થઈ રહેલી હિંસા સામે અવાજ ઊઠાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો:  Hindenburg SEBI : હિંડનબર્ગના ધડાકા સામે SEBI અધ્યક્ષનું નિવેદન

તેમણે બાંગ્લાદેશમાં નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વમાં રચાવેલી વચગાળાની સરકાર સમક્ષ ચાર માગણીઓ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Gold-Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભડકો, શું ભાવ હજુ વધશે? જાણો મુંબઈના આજના બજાર ભાવ
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
Exit mobile version