Site icon

Bangladesh protests : બાંગ્લાદેશમાં હવે આ માંગ સાથે લોકો ઉતર્યા રસ્તા પર, હિસંક પ્રદર્શનોમાં 93 લોકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જાહેર

 છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યારે આ વખતે પણ ભયાનક હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે. 

Bangladesh protests Nearly 100 killed, curfew imposed

Bangladesh protests Nearly 100 killed, curfew imposed

News Continuous Bureau | Mumbai  

  Bangladesh protests :

Join Our WhatsApp Community
  • સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ
  • PM શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે પ્રદર્શનોઅનિશ્ચિત સમય માટે લગાવાયો કર્ફ્યુ
  • હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 97 લોકોના અને 14 પોલીસકર્મીઓના મોત
  • અનિશ્ચિત સમય માટે લગાવાયો કર્ફ્યુ
  • ભારત સરકારે નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી

Bangladesh protests : બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે. હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 97 લોકોના અને 14 પોલીસકર્મીઓના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. એટલે પરિસ્થિતિ ગંભીર બનતા આખા દેશમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. અને ત્રણ દિવસ માટે રજાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. 

 

Bangladesh protests : ભારત સરકારે એડવાઇઝરી જારી કરી

દરમિયાન હિંસાને લઈને ભારત સરકારે બાંગ્લાદેશમાં હાજર તેના તમામ નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને સાવધાની રાખવા અને શક્ય હોય ત્યાં સુધી તેમની હિલચાલ મર્યાદિત કરવા કહેવામાં આવ્યું છે. સાથે જ એડવાઈઝરીમાં નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ટાળવા પણ કહેવામાં આવ્યું છે. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Organic Farming: પ્રાકૃતિક કૃષિમાં આ પાંચ મહાભૂતનું છે વિશેષ મહત્વ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Exit mobile version