Bangladesh protests : મોટા સમાચાર: હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસિનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, દેશ છોડ્યો; હવે આર્મી મોરચો સંભાળશે.

Bangladesh protests : બાંગ્લાદેશમાં લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શેખ હસીએ ભારે વિરોધને પગલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

by kalpana Verat
Bangladesh protests Sheikh Hasina Flees Amid Clashes, Bangladesh Protesters Storm PM's Palace

News Continuous Bureau | Mumbai  

 Bangladesh protests :

  • હિંસા પ્રદર્શન વચ્ચે પાડોશી દેશ બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  
  • મીડિયા અહેવાલો મુજબ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
  • કહેવામાં આવી રહ્યું છે કે, તે આર્મીના સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા છે. 
  • બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
  • આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

 

 

આ સમાચાર પણ વાંચો : Bangladesh protests : બાંગ્લાદેશમાં હવે આ માંગ સાથે લોકો ઉતર્યા રસ્તા પર, હિસંક પ્રદર્શનોમાં 93 લોકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જાહેર

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More