News Continuous Bureau | Mumbai
- બાંગ્લાદેશ ( Bangladesh ) માં હિંસાની ઘટનાઓ બાદ વડાપ્રધાન શેખ હસીના ( Sheikh Hasina ) એ રાજીનામું આપી દીધું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ તેમણે પોતાની બહેન સાથે દેશ છોડી દીધો છે અને તે ભારતના અગરતલા પહોંચી ગયા છે.
- અહેવાલ એવા પણ છે કે શેખ હસીના પહેલા ભારત ( India ) આવી રહ્યા છે અને પછી અહીંથી લંડન ( London )જવા રવાના થશે.
- આ દરમિયાન સેનાએ સત્તા સંભાળી લીધી છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું, બાંગ્લાદેશ આર્મી વચગાળાની સરકાર બનાવશે.
- કોઈએ ડરવાની જરૂર નથી. અમે પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
#BREAKING: Bangladesh Prime Minister Sheikh Hasina has landed in Agartala, the capital city of Indian state of Tripura as per reports. Agartala is the closest Indian city to Dhaka. Below visuals of Sheikh Hasina along with her sister escaping in a Bangladesh Air Force chopper. pic.twitter.com/JqeDS8BnAy
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2024
Big Breaking:
Bangladesh airforce plane is flying over West Bengal and leading to Delhi.It has taken off from Bangladesh.
There are high chances that Bangladesh PM Shekh Hasina is flying in it. pic.twitter.com/XdRIIuX5bf
— Vijay Patel🇮🇳 (@vijaygajera) August 5, 2024
આ સમાચાર પણ વાંચો : Bangladesh protests : મોટા સમાચાર: હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસિનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, દેશ છોડ્યો; હવે આર્મી મોરચો સંભાળશે.