ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
જાપાનમાં દર વર્ષે વસંતઋતુના સમયે સુંદર ફૂલો ખીલે છે. આ ફુલગુલાબી વાતાવરણ માટે ચેરી બ્લોસમ શબ્દ વપરાય છે. જાપાની ભાષામાં તેને સુકૂરા કહેવાય છે. દર વર્ષે આ ઋતુ કેલેન્ડર પ્રમાણે સમયસર આવતી રહે છે. પરંતુ ચાલુ વર્ષે આ ઋતુ વહેલી આવી અને વહેલી ચાલી ગઈ.
જાપાન આ થવાને કારણે વૈજ્ઞાનીકો માં ફફડાટ ફેલાયો છે. જળવાયુ પરિવર્તનને કારણે આવું બન્યું હોય તેવું માનવામાં આવે છે. આશરે ૧૨૦૦ વર્ષ પછી આવું થયું છે.
હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પરિસ્થિતિને કારણે અનેક જીવો પર વિપરીત અસર પડશે. નાના કીડા અને કીડીઓના જીવન પર પણ અસર પડશે. જો આવી જળવાયુ પરિવર્તન ચાલુ રહ્યું તો પૃથ્વી ઉપર એવી ઘટના હશે જે કોઈએ વિચાર્યું નહીં હોય.
આમ જાપાનમાં ફૂલોની ઋતુ બદલાવાની કારણે વૈજ્ઞાનિકો ચિંતામાં છે.
વધુ એક વખત લોન મોરેટોરિયમ મેળવવા માટે આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. આ છે નિયમાવલી…