Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : 11 દિવસની લોહિયાળ અથડામણ બાદ ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષવિરામનું એલાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુની સુરક્ષા કૅબિનેટે ગાઝાપટ્ટીમાં 11 દિવસથી ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એકતરફા સંઘર્ષવિરામને મંજૂરી આપી છે.

હુમલાને રોકવા માટે અમેરિકા તરફથી દબાણ બનાવવા પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંઘર્ષ વિરામની જાહેરાત પર નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે તેમના સુરક્ષા પ્રધાનમંડળે ઇઝરાયલના સૈન્યપ્રમુખ અને અન્ય મુખ્ય સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ સંઘર્ષવિરામ પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો છે.

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version