અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં એક મોટો બ્લાસ્ટ થયો છે.

મળતી માહિતી અનુસાર, કાબુલના પશ્ચિમ વિસ્તારમાં 2 બ્લાસ્ટ(Blast) થયા છે. 

એક વિસ્ફોટ ઇમામ મોહમ્મદ બાકેર પર થયો છે, જે કાબુલના સર-એ-કરીઝ વિસ્તારમાં આવેલ જનાના મસ્જિદ છે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં પાર્કિંગની સમસ્યાથી પરેશાન છો- આ એપ્લિકેશનની મદદથી બસ ડેપો અને બીએમસીની જગ્યામાં પાર્કિંગ મેળવો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More