છેક હવે બ્રિટન, ચીન પર ખારુ થયું. કહ્યું ચીન ની વિકૃતી ને કારણે કોરોના ફેલાયો. જાણો વિગત…

by Dr. Mayur Parikh

બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જહોનસને ચીન વિરૂધ્ધ મોરચો ખોલતા સમગ્ર દુનિયા માટે સંકટનું કારણ બનેલા કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠરાવ્યું છે

જોહન્સને કહ્યું કે ચીનમાં થતી વિકૃત મેડિકલ પ્રેક્ટિસનાં કારણે કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે.

તેમણે આ ટીપ્પણી ફ્ર્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈક્રોની યજમાનપણા હેઠળ યોજાયેલા વન પ્લેનેટ સંમેલસનમાં પોતાના ભાષણ દરમિયાન કરી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More