News Continuous Bureau | Mumbai
Brazil Plane Crash :
- બ્રાઝિલમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે.
- બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે.
- અહીંની પ્રાદેશિક એરલાઇન VOEPASS નું વિમાન 2283-PS-VPB ક્રેશ થયું.
- આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામના મોત થયા હોવાના અહેવાલ છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે.
#Tragic news from #Brazil: All 62 passengers are believed to be dead after a plane crashed on Friday. Footage shows the plane spiraling out of the sky before a massive fireball erupted.#PlaneCrash pic.twitter.com/iowdwAHnyA
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) August 9, 2024
આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024 : ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)