693
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
લીબિયામાં(Libia) પ્રચંડ સમુદ્રી મોજાના ઉછાળના પગલે ડેરના શહેરમાં ૨૦ હજાર લોકોના મોત થયા છે.
-
ડેનિયલ વાવાઝોડાએ ઘમરોળ્યા પછી ભારે વરસાદ અને પૂર ઉપરાંત સમુદ્રી આફતે પછાડ પર પાટુ માર્યુ છે.
-
ડેરના શહેરનો લગભગ અડધો ભાગ તણાઇ ગયો છે. દરિયામાં વહી ગયેલી લાશોની ભાળ મળતી નથી. શહેર જાણે કે સ્મશાન હોય તેવું સૂનકાર ભાસે છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 16 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
You Might Be Interested In