Breaking News : લીબિયામાં 20,000 લોકોના મોત.

Breaking News : વાવાઝોડા બાદ દરિયામાં ભારે તોફાન

by Akash Rajbhar
Breaking News: 20,000 people died in Libya

News Continuous Bureau | Mumbai 

Breaking News :

  • લીબિયામાં(Libia) પ્રચંડ સમુદ્રી મોજાના ઉછાળના પગલે ડેરના શહેરમાં ૨૦ હજાર લોકોના મોત થયા છે.

  • ડેનિયલ વાવાઝોડાએ ઘમરોળ્યા પછી ભારે વરસાદ અને પૂર ઉપરાંત સમુદ્રી આફતે પછાડ પર પાટુ માર્યુ છે.

  • ડેરના શહેરનો લગભગ અડધો ભાગ તણાઇ ગયો છે. દરિયામાં વહી ગયેલી લાશોની ભાળ મળતી નથી. શહેર જાણે કે સ્મશાન હોય તેવું સૂનકાર ભાસે છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 16 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More