બ્રિટન ની ક્રિસમસ બગડી. પાડોશી દેશોએ કોરોના ને કારણે આ પગલા લીધાં. જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે.
  • યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. નેંધરલેંડ અને બેલ્જિયમે આજથી બ્રિટેનથી આવતી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
  • પાડોશી દેશોએ બ્રિટેન સાથે  જોડતી રેલ સેવા પણ સ્થગિત કરી દીધી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More