હાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તણાવભર્યા સંબંધ છે. બ્રિટને ખેડૂત આંદોલન સંદર્ભે ચર્ચા કરી તો ભારતે રંગભેદ નો મુદ્દો ઉઠાવ્યો છે.
હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન એપ્રિલ મહિનામાં ભારત આવે તેવી શક્યતા છે.
તેઓ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં રોકાણના અવસરોને ચકાસવા માટે ભારતની મુલાકાત લેશે.
