235
Join Our WhatsApp Community
કોરોના કટોકટી વચ્ચે સિરિયામાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. ત્યારે મોંઘવારીને પહોંચી વળવા માટે સિરિયાની સરકારે 5 હજાર લીરાની નવી નોટ જારી કરી છે.
સિરિયાની કેન્દ્રીય બેંકએ નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરીયાતને પુરી કરવા માટે આ નોટ જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સિરિયાનાં ચલણમાં હોય તેવી આ સૌથી મોટી નોટ છે.
You Might Be Interested In