ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.
આ એ જ અર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ છે જ્યાંથી વીજળીનું ઉત્પાદન થાય છે. તેમજ તે યુક્રેન માટે સૌથી અગત્યનો છે.
રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે આગળ વધી રહી છે.