Site icon News Continuous Bureau | Mumbai

China Attack on Philippines : આવું તો દરિયાઈ લૂંટારા કરે…, ચાકુ અને તલવારો સાથે ચીની સૈનિકોએ ફિલિપાઈન્સ ના સૈનિકો કર્યો હુમલો; જુઓ વિડીયો.

China Attack on Philippines : ચીની સૈનિકોએ તલવાર, ભાલા અને ચાકુથી હુમલો કર્યો. સૈનિકોએ ફિલિપાઈન્સની નૌકાદળની બોટને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ચીને આ અથડામણ માટે ફિલિપાઈન્સને જવાબદાર ઠેરવ્યું છે.

China Attack on Philippines With axes and knives, Chinese troops attack Philippine naval

China Attack on Philippines With axes and knives, Chinese troops attack Philippine naval

  News Continuous Bureau | Mumbai

 China Attack on Philippines :ભારતના પાડોશી દેશ ચીન અને ફિલિપાઈન્સના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણી મોટર બોટ પર સવાર ચીની સૈનિકોએ ફિલિપાઈન્સની નેવીની બે બોટ પર હુમલો કર્યો. 

Join Our WhatsApp Channel

China Attack on Philippines :જુઓ વિડીયો 

China Attack on Philippines : ચીની સૈનિકોએ તલવાર, ભાલા અને ચાકુથી હુમલો કર્યો

મીડિયા રિપોર્ટ મુજબ હુમલાની આ ઘટના દક્ષિણ ચીન સાગરમાં બની હતી. એવા અહેવાલો છે કે ચીની ફિલિપાઈન્સ નેવી થોમસ શોલમાં તૈનાત સૈનિકોને પુરવઠો પહોંચાડી રહી હતી ત્યારે તેના પર ચીની સૈનિકોએ હુમલો કર્યો હતો. ચીની સૈનિકોએ તલવાર, ભાલા અને ચાકુથી હુમલો કર્યો.  સૈનિકોએ ફિલિપાઈન્સની નૌકાદળની બોટને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ચીને આ અથડામણ માટે ફિલિપાઈન્સને જવાબદાર ઠેરવ્યું છે.  

આ સમાચાર  પણ વાંચો :  Protem Speaker : ભાજપ ‘આ’ સાંસદ બન્યાં પ્રોટેમ સ્પીકર, કરાવશે લોકસભા અધ્યક્ષની ચૂંટણી..

ચીની સૈનિકો પર ફિલિપાઈન્સ નેવી પર ચાકુ, કુહાડીઓથી હુમલો કરવાનો અને તેમને લૂંટવાનો આરોપ છે. ફિલિપાઈન્સ સેનાએ પણ આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો રેકોર્ડ કરીને જાહેર કર્યો છે, જે ચોંકાવનારો છે. ફિલિપાઈન્સે આ મુદ્દે ચીનની ટીકા કરી હતી અને આ ઘટનાને ચાંચિયાગીરી ગણાવી હતી.

 China Attack on Philippines : વિવાદિત ટાપુઓ પર બંને દેશોનો પોતાનો દાવો

ઉલ્લેખનીય છે કે વિવાદિત ટાપુઓ પર બંને દેશો પોતાનો દાવો કરે છે, જેના કારણે આ અથડામણ થઈ હતી.  ચીન ઘણા દેશો સાથે સરહદી વિવાદમાં ફસાયેલ છે અને અવાર નવાર તેના પડોશીઓને હેરાન કરે છે. 2020 માં, તેણે ભારત સાથે ટક્કર પણ કરી હતી પરંતુ તે આ પ્રયાસમાં કોઈપણ રીતે સફળ થઈ શક્યો ન હતો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Global Supercomputing Race ચીનનો દબદબો, અમેરિકાને પાછળ છોડી ‘LineShine’ બન્યો દુનિયાનો સૌથી ઝડપી સુપરકોમ્પ્યુટર
Strait of Hormuz Transit હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30 ભારતીય જહાજોની સફળ અવરજવર, તેલ અને ખાતરની આયાતને મળશે વેગ
Jammu Kashmir Pulwama Earthquake Updates ધરતી ધ્રુજી! વેનેઝુએલાજાપાન બાદ હવે ભારતના આ રાજ્યમાં મધ્યરાત્રિએ આવ્યો ભૂકંપ, ભયના માર્યા ફફડી ઉઠ્યા લોકો
Venezuela Earthquake Death Toll 10000 ભૂકંપથી સ્મશાન બન્યું વેનેઝુએલા? ૧૦ હજારથી વધુના મોતની ભીતિ સાથે એરપોર્ટ પણ જમીનદોસ્ત
Exit mobile version