Protem Speaker : ભાજપ ‘આ’ સાંસદ બન્યાં પ્રોટેમ સ્પીકર, કરાવશે લોકસભા અધ્યક્ષની ચૂંટણી..

by kalpana Verat
Protem Speaker President Draupadi Murmu appointed Bhartruhari Mahtab as Protem Speaker

 News Continuous Bureau | Mumbai

Protem Speaker : 

  •  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ  ભાજપના સાંસદ ભર્તુહરિ મહતાબને 18મી લોકસભા માટેના પ્રોટેમ સ્પીકર તરીકે નીમ્યા છે.
  • 18મી લોકસભાના સ્પીકરની ચૂંટણી સુધી ત્યાં તે પદની તમામ જવાબદારીઓ તેઓ સંભાળશે.
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના સાંસદને બંધારણની કલમ 95(1) હેઠળ પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે.
  • 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. નવા સાંસદો 24 અને 25 જૂને લોકસભામાં શપથ લેશે. 
  • ઉલ્લેખનીય છે કે  ભર્તુહરિ મહતાબનેને 2017 થી સતત ચાર વર્ષ સુધી ‘સંસદ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Swiss Bank : જંગી ઘટાડો… સ્વિસ બેન્કમાં ભારતીયોનું નાણું ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું, એક જ વર્ષમાં 70 ટકા ઘટ્યું; જાણો આંકડા

Join Our WhatsApp Community