232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીનો(Corona epidemic) માર વેઠી રહેલા ચીન(China) પર બીજી કુદરતી આફત(Natural disaster) ત્રાટકી છે.
આજે સિચુઆન(Sichuan) પ્રાંતમાં 6.8ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધરતી(Earthquakes) ધણધણી ઉઠી છે
ભૂકંપનું કેન્દ્રબિંદુ(epicenter of an earthquake) લુડિંગ કાઉન્ટી(Luding County) રહ્યું હતું જે હાલના સમયે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે.
આ જોરદાર ભૂકંપને કારણે 21 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.
જોકે ઘણા લોકો તૂટી પડેલી બિલ્ડિંગના કાટમાળમાં દટાયા હોવાને કારણે મૃતાંક વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ઋષિ સુનક નું સપનું અધૂરું રહી ગયું- માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું- બ્રિટનના નવા વડાપ્રધાન આ વ્યક્તિ હશે
You Might Be Interested In