Site icon

ડ્રેગન પર કુદરતી આફત- 6-8ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધણધણી ઉઠ્યું ચીન- આટલા લોકોના થયા મોત

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીનો(Corona epidemic) માર વેઠી રહેલા ચીન(China) પર બીજી કુદરતી આફત(Natural disaster) ત્રાટકી છે. 

Join Our WhatsApp Community

આજે સિચુઆન(Sichuan) પ્રાંતમાં 6.8ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધરતી(Earthquakes) ધણધણી ઉઠી છે 

ભૂકંપનું કેન્દ્રબિંદુ(epicenter of an earthquake) લુડિંગ કાઉન્ટી(Luding County) રહ્યું હતું જે હાલના સમયે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે.   

આ જોરદાર ભૂકંપને કારણે 21 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. 

જોકે ઘણા લોકો તૂટી પડેલી બિલ્ડિંગના કાટમાળમાં દટાયા હોવાને કારણે મૃતાંક વધી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  ઋષિ સુનક નું સપનું અધૂરું રહી ગયું- માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું- બ્રિટનના નવા વડાપ્રધાન આ વ્યક્તિ હશે

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version