News Continuous Bureau | Mumbai
અત્યારે ચીનમાં(china) કોરોનાએ(Corona) ફરી માથું ઊંચક્યું છે. ચીનના ઝેંકઝોઉ પ્રાંતમાં(Zhenzhou Province) લોકડાઉન(Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપના(Foxconn Technology Group) પ્લાન્ટમાં સૌથી વધુ iphone બનાવવામાં આવે છે. હવે આ પ્રાંતમાં લોકડાઉન લાગી ગયું હોવાને કારણે પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે. આગામી આઠ દિવસ સુધી અહીં લોકડાઉન લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાંથી કોરોના ફેલાયો હતો તે વિસ્તાર એટલે કે વુહાન(Wuhan) પ્રાંતમાં પણ અત્યારે કોરોના ફેલાયો છે.

Leave a Reply