210
News Continuous Bureau | Mumbai
દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં વાયરસે ફરી એક વખત તરખાટ મચાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચીનમાં 24 કલાકમાં કોરોનાના 526 કેસ નોંધાયા છે, જે છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં ચેપની સૌથી વધુ સંખ્યા છે.
આ 526 કેસમાંથી 214 લક્ષણવાળા હતા, અને 312 દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી.
જોકે વધતાં કેસોની વચ્ચે રાહતની વાત એ છે કે, 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.
આ સમાચાર પણ વાંચો : કંદહાર વિમાન હાઇજેક કાંડમાં સામેલ આતંકવાદીની હત્યા, ખોટી ઓળખ હેઠળ ‘આ’ દેશમાં જીવન ગુજારી રહ્યો હતો ભારતનો દુશ્મન
Join Our WhatsApp Community