ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
ભારત અને ચીન સરહદથી દૂર જવા માટે સહમત થયા છે. હવે આ મામલે ભારતને નીચું દેખાડવા ચીને એક વિચિત્ર પગલું લીધું છે. ચીને 200થી વધુ તોપ એટલે કે રણગાડી ને રેકોર્ડ સમયમાં પાછી ખેંચી લીધી. જ્યારે આ ગાડીઓ પાછી જઈ રહી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું જાણે કે ચીન તરફ દોડવાની કોઈ રેસિંગ હોય.
ચીને આવું એટલે કર્યું છે જેથી તે ભારતને દેખાડવા માગે છે કે હુમલો હોય કે પછી પીછેહઠ તેઓની ઝડપ ઘણી તીવ્ર છે.
આમ સરહદ પર આક્રમક એવુ ચીન પીછેહટ કરવામાં પણ આક્રમક છે.
