Site icon News Continuous Bureau | Mumbai

પૂર્ણવિરામ મુકાયું- ચીનમાં તખ્તાપલટ સહિતની અફવાઓ વચ્ચે જિનપિંગ જાહેરમાં દેખાયા- જાણો ક્યાં ગાયબ હતા

 News Continuous Bureau | Mumbai

હાલમાં ચીન(China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(XI jinping)ને નજરકેદ કરાયા છે, તેવા અહેવાલો વહેતા થયા હતા. આ સ્થિતિ વચ્ચે જિનપિંગ બેઇજિંગ(beijing)માં એક પ્રદર્શનમાં દેખાયા હતા. જેના પગલે ચીન(China)ના પ્રમુખ જિનપિંગ નજરકેદ કરાયા છે, તેવા સમાચાર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

Join Our WhatsApp Channel

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ SCO સમિટથી પરત બાદ પહેલીવાર સાર્વજનિક રીતે જોવા મળ્યા છે. આગામી મહિને કોમ્યુનિસ્ટ પાર્ટીની મિટીંગ થવાની છે. જેમાં શી જિનપિંગને સતત ત્રીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવશે. આ ઉપરાંત તે પીએલએના અધ્યક્ષ પણ બન્યા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે શી જિનપિંગને માઓત્સે તુંગ બાદ સૌથી મહાન નેતાનો દરજ્જાે આપવામાં આવશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે શી જિનપિંગ ચીન એકદમ કદાવર નેતા બની ગયા છે અને લાંબા સમય સુધી તેમનું શાસન બની રહી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : અગત્યનું – વિદેશ પ્રવાસ ખેડવાની જલદી છે તો 15 દિવસમાં ઘરે આવી જશે પાસપોર્ટ- આ રહી સરળ પ્રોસેસ

ઉલ્લેખનીય છે કે શી જિનપિંગે ઉજ્બેકિસ્તાનમાં આયોજિત એસસીઓની મીટિંગમાં ભાગ લીધો હતો. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા. પરંતુ તેમના ઉજ્બેકિસ્તાનથી પરત ફર્યા બાદ એવી અફવાઓ ફેલાઇ હતી કે તેમને પીપલ્સ લિબરેશન આર્મીએ નજરબંધ કરી લીધા છે. આ અફવાઓ ખૂબ જ ઝડપથી ફેલાઇ હતી, પરંતુ પછી ખબર પડી કે વિદેશ પ્રવાસથી આવ્યા બાદ તે હોમ કોરોન્ટાઇન થઇ ગયા હતા. 

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version