Site icon

કોરોનાથી બેકાબુ… ભારતમાં નિર્મિત આ કોવિડ દવાઓની માંગી વધી.. ચીની લોકો કાળા બજારમાં જવા પણ તૈયાર…

ચીનમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને તેનાથી વિશ્વભરની મુશ્કેલીઓ વધતી જાય છે. આ મહિનાની શરૂઆતમાં ચીન દ્વારા સખત કોવિડ નિયમોમાં અચાનક ઢીલ આપ્યા બાદ તાવની દવા અને વાયરસ ટેસ્ટ કિટની માગમાં ભારે ઉછાળો આવ્યો છે, જેનાથી ઇબૂપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓની ભારે અછત સર્જાઈ છે.

Chinese are turning to black market for Indian Covid drugs amid surge

કોરોનાથી બેકાબુ... ભારતમાં નિર્મિત આ કોવિડ દવાઓની માંગી વધી.. ચીની લોકો કાળા બજારમાં જવા પણ તૈયાર…

News Continuous Bureau | Mumbai

ચીનમાં ( Chinese  ) કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને તેનાથી વિશ્વભરની મુશ્કેલીઓ વધતી જાય છે. આ મહિનાની શરૂઆતમાં ચીન દ્વારા સખત કોવિડ નિયમોમાં અચાનક ઢીલ આપ્યા બાદ તાવની દવા અને વાયરસ ટેસ્ટ કિટની માગમાં ભારે ઉછાળો આવ્યો છે, જેનાથી ઇબૂપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓની ભારે અછત સર્જાઈ છે. મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહામારીના પ્રકોપ વચ્ચે ચીનના રહેવાસીઓ જેનરિક કોવિડ દવાઓ ( Indian Covid drugs ) માટે કાળા બજાર ( black market ) તરફ વળ્યા ( turning ) છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે ચીને આ વર્ષે બે કોવિડ-19 એન્ટિવાયરલ દવાઓને મંજૂરી આપી હતી. તેમાં ફાઈઝરની ‘પેક્સલોવિડ’ અને ચાઈનીઝ ફર્મ જેન્યુઈન બાયોટેકની એચઆઈવી દવા ‘એઝવુડિન’નો સમાવેશ થાય છે. પરંતુ આ દવાઓ ચીનની કેટલીક હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. દરમિયાન ચીનના લોકો ભારતમાંથી સસ્તી પરંતુ ગેરકાયદેસર રીતે આયાત કરેલ જેનેરિક દવાઓ પસંદ કરી રહ્યા છે. માંગણી વચ્ચે, ‘કોવિડ વિરોધી ભારતીય જેનરિક દવાઓ 1,000 યુઆન (રૂ. 11,881) પ્રતિ બોક્સમાં વેચાય છે’ જેવા વિષયો ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર ટ્રેન્ટ કરી રહ્યા છે. ભારતમાંથી 4 પ્રકારની જેનરિક એન્ટી-કોવિડ દવાઓ ચીનના બજારમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહી છે. તેમાં Primovir, Paxista, Molnunat and Molnatris નામની બ્રાન્ડ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો:  કામની વાત / બાળકોના ભવિષ્યના રોકાણ માટે આ સરકારી યોજના છે બેસ્ટ, બસ રોજના કરવું પડશે માત્ર આટલાં રૂપિયાનું રોકાણ

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ચીનની સરકારે ભારતીય જેનેરિક દવાઓને પરવાનગી આપી નથી અને તેનું વેચાણ કરવું એ સજાપાત્ર ગુનો છે. ચીનમાં જાહેર આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરોએ અગાઉ સંભવિત જોખમો વિશે ચેતવણી આપી હતી અને લોકોને ગેરકાયદેસર ચેનલોમાંથી દવાઓ ન ખરીદવા વિનંતી કરી હતી.

Russia-Ukraine War Ceasefire: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મંત્રણા સફળ? રશિયા એક સપ્તાહ માટે યુદ્ધવિરામ કરવા સંમત હોવાનો ટ્રમ્પનો દાવો
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ajit Pawar Demise: નિધન પહેલા અજિત પવારે લીધો હતો ઐતિહાસિક નિર્ણય, 8 ફેબ્રુઆરીએ થવાની હતી જાહેરાત
India-EU Trade Deal Impact: ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ઝટકો, શાહબાઝ શરીફ માટે કેમ વધી મુશ્કેલીઓ?
Exit mobile version